ગીતશાસ્ત્ર ૨૨:૭, ૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ મને જોનારા બધા મારી મશ્કરી કરે છે.+ તેઓ મોં મચકોડે છે અને માથું હલાવતા નફરતથી કહે છે:+ ૮ “તે તો યહોવાના ભરોસે જીવે છે ને! ભલેને તે છોડાવતા! તે તેમની આંખનો તારો છે ને, તો ભલેને તે બચાવતા!”+
૭ મને જોનારા બધા મારી મશ્કરી કરે છે.+ તેઓ મોં મચકોડે છે અને માથું હલાવતા નફરતથી કહે છે:+ ૮ “તે તો યહોવાના ભરોસે જીવે છે ને! ભલેને તે છોડાવતા! તે તેમની આંખનો તારો છે ને, તો ભલેને તે બચાવતા!”+