ગીતશાસ્ત્ર ૨૮:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ યહોવા મારું બળ,+ મારી ઢાલ છે.+ મારું દિલ તેમના પર ભરોસો રાખે છે.+ મને તેમની મદદ મળી છે, મારું દિલ હરખાય છે. એટલે હું મારા ગીતથી તેમનો જયજયકાર કરીશ.
૭ યહોવા મારું બળ,+ મારી ઢાલ છે.+ મારું દિલ તેમના પર ભરોસો રાખે છે.+ મને તેમની મદદ મળી છે, મારું દિલ હરખાય છે. એટલે હું મારા ગીતથી તેમનો જયજયકાર કરીશ.