પુનર્નિયમ ૩:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ “એ વખતે આપણે અમોરીઓના બંને રાજાઓના હાથમાંથી તેઓનો પ્રદેશ જીતી લીધો.+ એ પ્રદેશ યર્દનના વિસ્તારમાં આર્નોનની ખીણથી છેક હેર્મોન પર્વત સુધી હતો.+ યહોશુઆ ૧૨:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ હવે ઇઝરાયેલીઓએ યર્દનની પૂર્વ બાજુનો વિસ્તાર જીતી લીધો. એટલે કે, આર્નોનની ખીણથી+ હેર્મોન પર્વત+ સુધી અને પૂર્વ તરફનો આખો અરાબાહ વિસ્તાર.+ એ વિસ્તારના રાજાઓ આ છે:
૮ “એ વખતે આપણે અમોરીઓના બંને રાજાઓના હાથમાંથી તેઓનો પ્રદેશ જીતી લીધો.+ એ પ્રદેશ યર્દનના વિસ્તારમાં આર્નોનની ખીણથી છેક હેર્મોન પર્વત સુધી હતો.+
૧૨ હવે ઇઝરાયેલીઓએ યર્દનની પૂર્વ બાજુનો વિસ્તાર જીતી લીધો. એટલે કે, આર્નોનની ખીણથી+ હેર્મોન પર્વત+ સુધી અને પૂર્વ તરફનો આખો અરાબાહ વિસ્તાર.+ એ વિસ્તારના રાજાઓ આ છે: