ગીતશાસ્ત્ર ૪૪:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ અમારા બાપદાદાઓએ તલવારોથી દેશ કબજે કર્યો ન હતો,+કે પછી પોતાનાં બાવડાંના જોરે જીત મેળવી ન હતી.+ એ તો તમારા જમણા હાથ, તમારી શક્તિ+ અને તમારી કૃપાને* લીધે થયું,કારણ કે તમે અમારા બાપદાદાઓ પર પ્રેમ રાખતા હતા.+
૩ અમારા બાપદાદાઓએ તલવારોથી દેશ કબજે કર્યો ન હતો,+કે પછી પોતાનાં બાવડાંના જોરે જીત મેળવી ન હતી.+ એ તો તમારા જમણા હાથ, તમારી શક્તિ+ અને તમારી કૃપાને* લીધે થયું,કારણ કે તમે અમારા બાપદાદાઓ પર પ્રેમ રાખતા હતા.+