પુનર્નિયમ ૩૨:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ તે તો ખડક છે, તેમનું કામ સંપૂર્ણ છે,+કેમ કે તેમના સર્વ માર્ગો ન્યાયી છે.+ તે વિશ્વાસુ ઈશ્વર છે,+ જે ક્યારેય અન્યાય કરતા નથી.+ તે ન્યાયી* અને સાચા છે.+ ગીતશાસ્ત્ર ૭૧:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ હે ઈશ્વર, તમારી સચ્ચાઈ* તો ઊંચાઈને આંબી જાય છે.+ તમે કેટલાં મહાન કામો કર્યાં છે! હે ઈશ્વર, તમારા જેવું કોણ છે?+ પ્રકટીકરણ ૧૫:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ તેઓ ઈશ્વરના દાસ મૂસાનું ગીત+ અને ઘેટાનું ગીત+ ગાતા હતા: “હે સર્વશક્તિમાન+ યહોવા* ઈશ્વર, તમારાં કાર્યો મહાન અને અદ્ભુત છે.+ હે સનાતન યુગોના રાજા,+ તમારા માર્ગો ખરા અને સત્ય છે.+
૪ તે તો ખડક છે, તેમનું કામ સંપૂર્ણ છે,+કેમ કે તેમના સર્વ માર્ગો ન્યાયી છે.+ તે વિશ્વાસુ ઈશ્વર છે,+ જે ક્યારેય અન્યાય કરતા નથી.+ તે ન્યાયી* અને સાચા છે.+
૧૯ હે ઈશ્વર, તમારી સચ્ચાઈ* તો ઊંચાઈને આંબી જાય છે.+ તમે કેટલાં મહાન કામો કર્યાં છે! હે ઈશ્વર, તમારા જેવું કોણ છે?+
૩ તેઓ ઈશ્વરના દાસ મૂસાનું ગીત+ અને ઘેટાનું ગીત+ ગાતા હતા: “હે સર્વશક્તિમાન+ યહોવા* ઈશ્વર, તમારાં કાર્યો મહાન અને અદ્ભુત છે.+ હે સનાતન યુગોના રાજા,+ તમારા માર્ગો ખરા અને સત્ય છે.+