૨ શમુએલ ૩:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ શાઉલના ઘરના અને દાઉદના ઘરના લોકો વચ્ચે યુદ્ધ ચાલતું રહ્યું. દાઉદ બળવાન થતો ગયો+ અને શાઉલનું ઘર કમજોર થતું ગયું.+ ૨ શમુએલ ૭:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ તું જ્યાં જ્યાં જઈશ, ત્યાં ત્યાં હું તારી સાથે રહીશ.+ તારી આગળથી તારા બધા દુશ્મનોનો હું સફાયો કરી નાખીશ.+ દુનિયામાં જે મહાન માણસો થઈ ગયા છે, તેઓની જેમ હું તારું નામ પણ મહાન કરીશ.+
૩ શાઉલના ઘરના અને દાઉદના ઘરના લોકો વચ્ચે યુદ્ધ ચાલતું રહ્યું. દાઉદ બળવાન થતો ગયો+ અને શાઉલનું ઘર કમજોર થતું ગયું.+
૯ તું જ્યાં જ્યાં જઈશ, ત્યાં ત્યાં હું તારી સાથે રહીશ.+ તારી આગળથી તારા બધા દુશ્મનોનો હું સફાયો કરી નાખીશ.+ દુનિયામાં જે મહાન માણસો થઈ ગયા છે, તેઓની જેમ હું તારું નામ પણ મહાન કરીશ.+