યશાયા ૬૩:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ યહોવાએ અતૂટ પ્રેમને લીધે કરેલાં કામો હું જણાવીશ. યહોવાએ આપણા માટે જે બધું કર્યું છે એના માટે,યહોવાની સ્તુતિ થાય એવાં કામો જણાવીશ.+ તેમની દયા અને તેમના મહાન પ્રેમને* લીધેતેમણે ઇઝરાયેલી પ્રજાનું ભલું કરવા કેટલું બધું કર્યું છે!
૭ યહોવાએ અતૂટ પ્રેમને લીધે કરેલાં કામો હું જણાવીશ. યહોવાએ આપણા માટે જે બધું કર્યું છે એના માટે,યહોવાની સ્તુતિ થાય એવાં કામો જણાવીશ.+ તેમની દયા અને તેમના મહાન પ્રેમને* લીધેતેમણે ઇઝરાયેલી પ્રજાનું ભલું કરવા કેટલું બધું કર્યું છે!