ગીતશાસ્ત્ર ૫૫:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ હે ભગવાન, દુષ્ટોને તમે ઊંડા ખાડામાં નાખી દેશો.+ ખૂની અને કપટી માણસો પોતાની અડધી જિંદગી પણ નહિ જોઈ શકે.+ પણ હું તો તમારા પર ભરોસો રાખીશ. ૨ પિતર ૨:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ યહોવા* જાણે છે કે તેમના ભક્તોને કસોટીમાંથી કેવી રીતે છોડાવવા.+ તે એ પણ જાણે છે કે ખોટાં કામ કરતા લોકોને કઈ રીતે નાશ માટે ન્યાયના દિવસ સુધી રહેવા દેવા,+
૨૩ હે ભગવાન, દુષ્ટોને તમે ઊંડા ખાડામાં નાખી દેશો.+ ખૂની અને કપટી માણસો પોતાની અડધી જિંદગી પણ નહિ જોઈ શકે.+ પણ હું તો તમારા પર ભરોસો રાખીશ.
૯ યહોવા* જાણે છે કે તેમના ભક્તોને કસોટીમાંથી કેવી રીતે છોડાવવા.+ તે એ પણ જાણે છે કે ખોટાં કામ કરતા લોકોને કઈ રીતે નાશ માટે ન્યાયના દિવસ સુધી રહેવા દેવા,+