ગીતશાસ્ત્ર ૬૫:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ લીલાંછમ મેદાનો ઘેટાં-બકરાંથી ઢંકાઈ ગયાં છે,નીચાણ પ્રદેશમાં અનાજની ચાદર પથરાયેલી છે.+ તેઓ હર્ષનાદ કરે છે, હા, તેઓ ગીતો ગાય છે.+
૧૩ લીલાંછમ મેદાનો ઘેટાં-બકરાંથી ઢંકાઈ ગયાં છે,નીચાણ પ્રદેશમાં અનાજની ચાદર પથરાયેલી છે.+ તેઓ હર્ષનાદ કરે છે, હા, તેઓ ગીતો ગાય છે.+