ગીતશાસ્ત્ર ૫૦:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ જે કોઈ આભાર-સ્તુતિનું બલિદાન ચઢાવે છે,તે મને મહિમા આપે છે;+જે કોઈ ખરા માર્ગે ચાલે છે, તેનો હું ઉદ્ધાર કરીશ.”+ ગીતશાસ્ત્ર ૬૬:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ હું આખેઆખાં અગ્નિ-અર્પણો લઈને તમારા મંદિરમાં આવીશ.+ હું તમારી આગળ મારી માનતાઓ પૂરી કરીશ,+ ગીતશાસ્ત્ર ૧૨૨:૧, ૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨૨ તેઓએ મને કહ્યું, “ચાલો, આપણે યહોવાના મંદિરે જઈએ,” ત્યારે મને ઘણી ખુશી થઈ.+ ૨ હે યરૂશાલેમ, હવે તો અમારાં પગલાંતારા દરવાજામાં પડ્યાં છે.+
૨૩ જે કોઈ આભાર-સ્તુતિનું બલિદાન ચઢાવે છે,તે મને મહિમા આપે છે;+જે કોઈ ખરા માર્ગે ચાલે છે, તેનો હું ઉદ્ધાર કરીશ.”+
૧૩ હું આખેઆખાં અગ્નિ-અર્પણો લઈને તમારા મંદિરમાં આવીશ.+ હું તમારી આગળ મારી માનતાઓ પૂરી કરીશ,+ ગીતશાસ્ત્ર ૧૨૨:૧, ૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨૨ તેઓએ મને કહ્યું, “ચાલો, આપણે યહોવાના મંદિરે જઈએ,” ત્યારે મને ઘણી ખુશી થઈ.+ ૨ હે યરૂશાલેમ, હવે તો અમારાં પગલાંતારા દરવાજામાં પડ્યાં છે.+
૧૨૨ તેઓએ મને કહ્યું, “ચાલો, આપણે યહોવાના મંદિરે જઈએ,” ત્યારે મને ઘણી ખુશી થઈ.+ ૨ હે યરૂશાલેમ, હવે તો અમારાં પગલાંતારા દરવાજામાં પડ્યાં છે.+