ગીતશાસ્ત્ર ૨૨:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ જુલમ સહેનારનો ઈશ્વરે તિરસ્કાર કર્યો નથી, તેનો ધિક્કાર પણ કર્યો નથી.+ દુખિયારાથી તેમણે મોં ફેરવી લીધું નથી,+મદદ માટેનો તેનો પોકાર તેમણે સાંભળ્યો છે.+
૨૪ જુલમ સહેનારનો ઈશ્વરે તિરસ્કાર કર્યો નથી, તેનો ધિક્કાર પણ કર્યો નથી.+ દુખિયારાથી તેમણે મોં ફેરવી લીધું નથી,+મદદ માટેનો તેનો પોકાર તેમણે સાંભળ્યો છે.+