ગીતશાસ્ત્ર ૫૬:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ તેં મને મોતના મોંમાંથી ઉગાર્યો છે.+ મારા પગને ઠોકર ખાતા બચાવ્યા છે,+જેથી હું જીવતો રહું અને ઈશ્વરની ભક્તિ કરી શકું.+
૧૩ તેં મને મોતના મોંમાંથી ઉગાર્યો છે.+ મારા પગને ઠોકર ખાતા બચાવ્યા છે,+જેથી હું જીવતો રહું અને ઈશ્વરની ભક્તિ કરી શકું.+