૨ શમુએલ ૧૫:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ તરત જ દાઉદે યરૂશાલેમમાંના પોતાના બધા સેવકોને કહ્યું: “ઊઠો, ચાલો આપણે નાસી છૂટીએ,+ નહિ તો આપણામાંનો કોઈ પણ આબ્શાલોમથી બચશે નહિ. જલદી કરો, નહિ તો તે આવીને આપણને પકડી પાડશે અને આપણા પર આફત લાવીને શહેરનો તલવારથી નાશ કરશે.”+
૧૪ તરત જ દાઉદે યરૂશાલેમમાંના પોતાના બધા સેવકોને કહ્યું: “ઊઠો, ચાલો આપણે નાસી છૂટીએ,+ નહિ તો આપણામાંનો કોઈ પણ આબ્શાલોમથી બચશે નહિ. જલદી કરો, નહિ તો તે આવીને આપણને પકડી પાડશે અને આપણા પર આફત લાવીને શહેરનો તલવારથી નાશ કરશે.”+