પુનર્નિયમ ૩૩:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ યશુરૂનના+ સાચા ઈશ્વર જેવું બીજું કોઈ નથી,+જે તને મદદ કરવા આકાશમાંથી સવારી કરીને આવે છે,હા, જે પોતાના ગૌરવમાં વાદળો પર સવારી કરે છે.+ યશાયા ૧૯:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ ઇજિપ્ત વિરુદ્ધ ન્યાયચુકાદો:+ જુઓ! યહોવા વાદળ પર સવાર થઈને ઝડપથી ઇજિપ્ત આવે છે. ઇજિપ્તના નકામા દેવો તેમની આગળ થરથર કાંપશે.+ ઇજિપ્તના લોકોની હિંમત પીગળી જશે.
૨૬ યશુરૂનના+ સાચા ઈશ્વર જેવું બીજું કોઈ નથી,+જે તને મદદ કરવા આકાશમાંથી સવારી કરીને આવે છે,હા, જે પોતાના ગૌરવમાં વાદળો પર સવારી કરે છે.+
૧૯ ઇજિપ્ત વિરુદ્ધ ન્યાયચુકાદો:+ જુઓ! યહોવા વાદળ પર સવાર થઈને ઝડપથી ઇજિપ્ત આવે છે. ઇજિપ્તના નકામા દેવો તેમની આગળ થરથર કાંપશે.+ ઇજિપ્તના લોકોની હિંમત પીગળી જશે.