ઉત્પત્તિ ૧:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ એ સમયે પૃથ્વી ખાલી અને ઉજ્જડ હતી. બધે ઊંડું પાણી*+ હતું અને ચારે બાજુ અંધારું હતું. ઈશ્વરની શક્તિ*+ પાણી+ પર આમતેમ ફરતી હતી.
૨ એ સમયે પૃથ્વી ખાલી અને ઉજ્જડ હતી. બધે ઊંડું પાણી*+ હતું અને ચારે બાજુ અંધારું હતું. ઈશ્વરની શક્તિ*+ પાણી+ પર આમતેમ ફરતી હતી.