૩૦ એ વિશે સાંભળીને યાકૂબે શિમયોન અને લેવીને કહ્યું:+ “તમે મારા પર મોટી આફત લાવ્યા છો. હવે આ દેશના લોકો, એટલે કે કનાનીઓ અને પરિઝ્ઝીઓ મને ધિક્કારશે. જો તેઓ ભેગા થઈને મારા પર હુમલો કરશે, તો સમજો મારું આવી જ બન્યું. કેમ કે તેઓની સરખામણીમાં આપણે થોડા જ છીએ. તેઓ મારો અને મારા આખા ઘરનો વિનાશ કરી નાખશે.”