-
ઉત્પત્તિ ૨૬:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ અબીમેલેખે તરત જ ઇસહાકને બોલાવીને કહ્યું: “એ તો તારી પત્ની છે! તો પછી તેં કેમ કહ્યું કે તે તારી બહેન છે?” ઇસહાકે કહ્યું: “મને ડર હતો કે તેના લીધે હું માર્યો જઈશ, એટલે મેં એમ કહ્યું.”+
-
-
ઉત્પત્તિ ૨૬:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ પછી અબીમેલેખે બધા લોકોને હુકમ કર્યો: “જે કોઈ આ માણસને અને તેની પત્નીને અડકશે, તે ચોક્કસ માર્યો જશે!”
-