-
નિર્ગમન ૧૪:૧૧, ૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ તેઓએ મૂસાને કહ્યું: “શું ઇજિપ્તમાં દફનાવવાની જગ્યા ન હતી કે, અમને આ વેરાન પ્રદેશમાં મરવા લઈ આવ્યા?+ કેમ અમને ઇજિપ્તમાંથી બહાર લઈ આવ્યા? કેમ અમારી સાથે આવું કર્યું? ૧૨ શું અમે તમને ઇજિપ્તમાં કહ્યું ન હતું કે, ‘અમને અમારા હાલ પર છોડી દો, અમને ઇજિપ્તવાસીઓની ચાકરી કરવા દો’? વેરાન પ્રદેશમાં મરવા કરતાં ઇજિપ્તની ગુલામી સહેવી વધારે સારું છે.”+
-