ન્યાયાધીશો ૨:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ યહોવા તેઓ માટે ન્યાયાધીશો ઊભા કરતા ત્યારે,+ યહોવા દરેક ન્યાયાધીશને સાથ આપતા. એ ન્યાયાધીશ જીવે ત્યાં સુધી ઈશ્વર તેઓને દુશ્મનોના હાથમાંથી છોડાવતા. ઇઝરાયેલીઓ પોતાના પર થતા અત્યાચાર અને જુલમને લીધે નિસાસા નાખતા ત્યારે,+ યહોવાને ખૂબ જ દુઃખ થતું.+
૧૮ યહોવા તેઓ માટે ન્યાયાધીશો ઊભા કરતા ત્યારે,+ યહોવા દરેક ન્યાયાધીશને સાથ આપતા. એ ન્યાયાધીશ જીવે ત્યાં સુધી ઈશ્વર તેઓને દુશ્મનોના હાથમાંથી છોડાવતા. ઇઝરાયેલીઓ પોતાના પર થતા અત્યાચાર અને જુલમને લીધે નિસાસા નાખતા ત્યારે,+ યહોવાને ખૂબ જ દુઃખ થતું.+