યશાયા ૪૫:૧, ૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૫ યહોવાએ પોતાના પસંદ કરેલા કોરેશનો+ જમણો હાથ પકડી રાખ્યો છે,+જેથી તેની આગળ પ્રજાઓને હરાવી દે,+રાજાઓનું બળ તોડી પાડે,દરવાજાના કમાડ ખોલી નાખેઅને દરવાજા બંધ કરવામાં ન આવે. એ જ ઈશ્વર તેને કહે છે: ૨ “હું તારી આગળ જઈશ+અને ટેકરાઓ સપાટ કરી નાખીશ. તાંબાના દરવાજાના ટુકડે-ટુકડા કરી નાખીશઅને લોઢાની ભૂંગળો કાપી નાખીશ.+
૪૫ યહોવાએ પોતાના પસંદ કરેલા કોરેશનો+ જમણો હાથ પકડી રાખ્યો છે,+જેથી તેની આગળ પ્રજાઓને હરાવી દે,+રાજાઓનું બળ તોડી પાડે,દરવાજાના કમાડ ખોલી નાખેઅને દરવાજા બંધ કરવામાં ન આવે. એ જ ઈશ્વર તેને કહે છે: ૨ “હું તારી આગળ જઈશ+અને ટેકરાઓ સપાટ કરી નાખીશ. તાંબાના દરવાજાના ટુકડે-ટુકડા કરી નાખીશઅને લોઢાની ભૂંગળો કાપી નાખીશ.+