ગીતશાસ્ત્ર ૩૪:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ પણ યહોવા ખરાબ કામો કરનારાઓની વિરુદ્ધ છે,તે પૃથ્વી પરથી તેઓનું નામનિશાન મિટાવી દેશે.+