ગીતશાસ્ત્ર ૯૮:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯૮ યહોવા માટે નવું ગીત ગાઓ,+કેમ કે તેમણે પરાક્રમી કામો કર્યાં છે.+ તેમનો જમણો હાથ, હા, પવિત્ર હાથ ઉદ્ધાર અપાવે છે.*+ ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ મને એવી અદ્ભુત રીતે રચ્યો છે કે હું દંગ રહી જાઉં છું અને તમારી સ્તુતિ કરું છું.+ તમારાં કામો કેવાં જોરદાર છે,+એ હું સારી રીતે જાણું છું. પ્રકટીકરણ ૧૫:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ તેઓ ઈશ્વરના દાસ મૂસાનું ગીત+ અને ઘેટાનું ગીત+ ગાતા હતા: “હે સર્વશક્તિમાન+ યહોવા* ઈશ્વર, તમારાં કાર્યો મહાન અને અદ્ભુત છે.+ હે સનાતન યુગોના રાજા,+ તમારા માર્ગો ખરા અને સત્ય છે.+
૯૮ યહોવા માટે નવું ગીત ગાઓ,+કેમ કે તેમણે પરાક્રમી કામો કર્યાં છે.+ તેમનો જમણો હાથ, હા, પવિત્ર હાથ ઉદ્ધાર અપાવે છે.*+
૧૪ મને એવી અદ્ભુત રીતે રચ્યો છે કે હું દંગ રહી જાઉં છું અને તમારી સ્તુતિ કરું છું.+ તમારાં કામો કેવાં જોરદાર છે,+એ હું સારી રીતે જાણું છું.
૩ તેઓ ઈશ્વરના દાસ મૂસાનું ગીત+ અને ઘેટાનું ગીત+ ગાતા હતા: “હે સર્વશક્તિમાન+ યહોવા* ઈશ્વર, તમારાં કાર્યો મહાન અને અદ્ભુત છે.+ હે સનાતન યુગોના રાજા,+ તમારા માર્ગો ખરા અને સત્ય છે.+