-
૨ શમુએલ ૧૬:૭, ૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ શ્રાપ દેતાં દેતાં શિમઈ કહેતો હતો: “ઓ ખૂની અને બદમાશ માણસ! ચાલ્યો જા, અહીંથી ચાલ્યો જા! ૮ તેં શાઉલના ઘરનાને મારી નાખ્યા, તેઓના લોહીનો દોષ યહોવા તારા માથે લાવ્યા છે. શાઉલનું રાજ્ય તેં પચાવી પાડ્યું, પણ યહોવાએ એ રાજ્ય તારા દીકરા આબ્શાલોમના હાથમાં સોંપી દીધું છે. હવે તારા પર આફત ઊતરી આવી છે, કારણ કે તું ખૂની છે!”+
-