-
ન્યાયાધીશો ૫:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ હે યહોવા, તમે સેઈરમાંથી બહાર આવ્યા,+
તમે અદોમના વિસ્તારમાંથી નીકળ્યા
ત્યારે ધરતી કાંપી અને આકાશ વરસી પડ્યું,
વાદળોમાંથી પાણીનો ધોધ વહેવા લાગ્યો.
-