યશાયા ૫૧:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ “હું પોતે તમને દિલાસો આપું છું.+ તો પછી તમે માણસથી કેમ ડરો છો, જે એક દિવસ મરવાનો છે?+ ઘાસની જેમ સુકાઈ જનાર મનુષ્યથી તમે કેમ ડરો છો? રોમનો ૮:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ આ બધા વિશે આપણે શું કહીશું? જો ઈશ્વર આપણી સાથે હોય, તો આપણી સામે કોણ થઈ શકે?+ હિબ્રૂઓ ૧૩:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ એટલે આપણે પૂરી હિંમતથી કહી શકીએ છીએ: “યહોવા* મને મદદ કરનાર છે, હું જરાય ડરીશ નહિ. માણસ મને શું કરી લેવાનો?”+
૧૨ “હું પોતે તમને દિલાસો આપું છું.+ તો પછી તમે માણસથી કેમ ડરો છો, જે એક દિવસ મરવાનો છે?+ ઘાસની જેમ સુકાઈ જનાર મનુષ્યથી તમે કેમ ડરો છો?
૬ એટલે આપણે પૂરી હિંમતથી કહી શકીએ છીએ: “યહોવા* મને મદદ કરનાર છે, હું જરાય ડરીશ નહિ. માણસ મને શું કરી લેવાનો?”+