૧૫ જો યહોવાની ભક્તિ કરવી તમને પસંદ ન હોય, તો તમે કોની ભક્તિ કરશો એ આજે જ નક્કી કરો.+ શું તમે એ દેવોની ભક્તિ કરશો, જેઓને તમારા બાપદાદાઓ યુફ્રેટિસ નદીની પેલે પાર ભજતા હતા?+ કે પછી તમે જેઓના દેશમાં રહો છો એ અમોરીઓના દેવોની?+ પણ હું અને મારા ઘરના તો યહોવાની જ ભક્તિ કરીશું.”