નીતિવચનો ૬:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ કેમ કે આજ્ઞા દીવા જેવી છે,+નિયમ પ્રકાશ જેવો છે,+ઠપકો અને શિસ્ત* જીવનના માર્ગ જેવાં છે.+ માથ્થી ૪:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ પણ તેમણે જવાબમાં કહ્યું: “એમ લખેલું છે કે ‘માણસ ફક્ત રોટલીથી નહિ, પણ યહોવાના* મુખમાંથી નીકળતા દરેક શબ્દથી જીવે છે.’”+
૪ પણ તેમણે જવાબમાં કહ્યું: “એમ લખેલું છે કે ‘માણસ ફક્ત રોટલીથી નહિ, પણ યહોવાના* મુખમાંથી નીકળતા દરેક શબ્દથી જીવે છે.’”+