ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦૪ તમારા આદેશોને લીધે હું સમજદારીથી વર્તું છું.+ એટલે જ હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.+