ગીતશાસ્ત્ર ૯૭:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ હે યહોવાને ચાહનારાઓ, ખરાબ કામોને ધિક્કારો.+ તે પોતાના વફાદાર ભક્તોનાં જીવનનું રક્ષણ કરે છે.+ તે તેઓને દુષ્ટના પંજામાંથી છોડાવે છે.+ ગીતશાસ્ત્ર ૧૪૫:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ જેઓ યહોવાને પ્રેમ કરે છે, તેઓનું તે રક્ષણ કરે છે,+પણ બધા દુષ્ટોનો તે વિનાશ કરશે.+
૧૦ હે યહોવાને ચાહનારાઓ, ખરાબ કામોને ધિક્કારો.+ તે પોતાના વફાદાર ભક્તોનાં જીવનનું રક્ષણ કરે છે.+ તે તેઓને દુષ્ટના પંજામાંથી છોડાવે છે.+