પુનર્નિયમ ૩૨:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ તે તો ખડક છે, તેમનું કામ સંપૂર્ણ છે,+કેમ કે તેમના સર્વ માર્ગો ન્યાયી છે.+ તે વિશ્વાસુ ઈશ્વર છે,+ જે ક્યારેય અન્યાય કરતા નથી.+ તે ન્યાયી* અને સાચા છે.+ દાનિયેલ ૪:૩૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૭ “હવે હું રાજા નબૂખાદનેસ્સાર, સ્વર્ગના રાજાની સ્તુતિ કરું છું. હું તેમનો જયજયકાર કરું છું અને તેમને મહિમા આપું છું.+ કેમ કે તેમનાં કામો સાચાં અને તેમના માર્ગો ન્યાયી છે.+ તે ઘમંડી લોકોને નીચા પાડી શકે છે.”+ પ્રકટીકરણ ૧૫:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ તેઓ ઈશ્વરના દાસ મૂસાનું ગીત+ અને ઘેટાનું ગીત+ ગાતા હતા: “હે સર્વશક્તિમાન+ યહોવા* ઈશ્વર, તમારાં કાર્યો મહાન અને અદ્ભુત છે.+ હે સનાતન યુગોના રાજા,+ તમારા માર્ગો ખરા અને સત્ય છે.+
૪ તે તો ખડક છે, તેમનું કામ સંપૂર્ણ છે,+કેમ કે તેમના સર્વ માર્ગો ન્યાયી છે.+ તે વિશ્વાસુ ઈશ્વર છે,+ જે ક્યારેય અન્યાય કરતા નથી.+ તે ન્યાયી* અને સાચા છે.+
૩૭ “હવે હું રાજા નબૂખાદનેસ્સાર, સ્વર્ગના રાજાની સ્તુતિ કરું છું. હું તેમનો જયજયકાર કરું છું અને તેમને મહિમા આપું છું.+ કેમ કે તેમનાં કામો સાચાં અને તેમના માર્ગો ન્યાયી છે.+ તે ઘમંડી લોકોને નીચા પાડી શકે છે.”+
૩ તેઓ ઈશ્વરના દાસ મૂસાનું ગીત+ અને ઘેટાનું ગીત+ ગાતા હતા: “હે સર્વશક્તિમાન+ યહોવા* ઈશ્વર, તમારાં કાર્યો મહાન અને અદ્ભુત છે.+ હે સનાતન યુગોના રાજા,+ તમારા માર્ગો ખરા અને સત્ય છે.+