ગીતશાસ્ત્ર ૧૧૩:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧૩ યાહનો જયજયકાર કરો!* હે યહોવાના ભક્તો, સ્તુતિ કરો. યહોવાના નામની સ્તુતિ કરો. પ્રકટીકરણ ૧૯:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ રાજ્યાસનમાંથી અવાજ આવ્યો: “ઈશ્વરનો ડર રાખનારા તેમના નાના-મોટા દાસો, તમે બધા આપણા ઈશ્વરની સ્તુતિ કરો.”+
૫ રાજ્યાસનમાંથી અવાજ આવ્યો: “ઈશ્વરનો ડર રાખનારા તેમના નાના-મોટા દાસો, તમે બધા આપણા ઈશ્વરની સ્તુતિ કરો.”+