ગીતશાસ્ત્ર ૧૧૯:૬૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬૮ તમે ભલા છો+ અને તમારાં કામો પણ ભલાં છે. મને તમારા આદેશો શીખવો.+ માથ્થી ૧૯:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ ઈસુએ કહ્યું: “સારાં કામો કયાં છે એ તું મને શા માટે પૂછે છે? ફક્ત ઈશ્વર જ સારા છે.*+ જો તારે જીવન મેળવવું હોય તો ઈશ્વરની આજ્ઞાઓ પાળતો રહે.”+
૧૭ ઈસુએ કહ્યું: “સારાં કામો કયાં છે એ તું મને શા માટે પૂછે છે? ફક્ત ઈશ્વર જ સારા છે.*+ જો તારે જીવન મેળવવું હોય તો ઈશ્વરની આજ્ઞાઓ પાળતો રહે.”+