નિર્ગમન ૧૫:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ હે યહોવા, દેવોમાં તમારા જેવો બીજો કોણ છે?+ તમારા જેવું પરમ પવિત્ર બીજું કોણ છે?+ તમે જ મહાન ઈશ્વર છો, તમે જ અદ્ભુત કામો કરો છો,+ લોકો તમારો ડર રાખશે અને તમારા માનમાં ગીતો ગાશે. પ્રકટીકરણ ૧૫:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ તેઓ ઈશ્વરના દાસ મૂસાનું ગીત+ અને ઘેટાનું ગીત+ ગાતા હતા: “હે સર્વશક્તિમાન+ યહોવા* ઈશ્વર, તમારાં કાર્યો મહાન અને અદ્ભુત છે.+ હે સનાતન યુગોના રાજા,+ તમારા માર્ગો ખરા અને સત્ય છે.+
૧૧ હે યહોવા, દેવોમાં તમારા જેવો બીજો કોણ છે?+ તમારા જેવું પરમ પવિત્ર બીજું કોણ છે?+ તમે જ મહાન ઈશ્વર છો, તમે જ અદ્ભુત કામો કરો છો,+ લોકો તમારો ડર રાખશે અને તમારા માનમાં ગીતો ગાશે.
૩ તેઓ ઈશ્વરના દાસ મૂસાનું ગીત+ અને ઘેટાનું ગીત+ ગાતા હતા: “હે સર્વશક્તિમાન+ યહોવા* ઈશ્વર, તમારાં કાર્યો મહાન અને અદ્ભુત છે.+ હે સનાતન યુગોના રાજા,+ તમારા માર્ગો ખરા અને સત્ય છે.+