હિબ્રૂઓ ૪:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ સૃષ્ટિમાં એવું કંઈ નથી, જે ઈશ્વરની નજરથી છુપાયેલું હોય.+ આપણે એ ઈશ્વરને હિસાબ આપવાનો છે, જેમની આગળ બધું ખુલ્લું છે અને જેમની નજરથી કંઈ સંતાયેલું નથી.+
૧૩ સૃષ્ટિમાં એવું કંઈ નથી, જે ઈશ્વરની નજરથી છુપાયેલું હોય.+ આપણે એ ઈશ્વરને હિસાબ આપવાનો છે, જેમની આગળ બધું ખુલ્લું છે અને જેમની નજરથી કંઈ સંતાયેલું નથી.+