ગીતશાસ્ત્ર ૯૪:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ જ્યારે હું ચિંતાઓના બોજથી દબાઈ ગયો,ત્યારે તમે મને દિલાસો આપ્યો અને મારું મન શાંત પાડ્યું.+