-
૧ શમુએલ ૧૭:૪૫, ૪૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૫ દાઉદે તેને વળતો જવાબ આપ્યો: “તું મારી સામે તલવાર, ભાલો અને બરછી લઈને આવે છે.+ પણ હું તારી સામે સૈન્યોના ઈશ્વર યહોવા,+ ઇઝરાયેલી સૈન્યના ઈશ્વરના નામે આવું છું, જેમને તેં લલકાર્યા છે.*+ ૪૬ આજે ને આજે યહોવા તને મારા હાથમાં સોંપી દેશે.+ હું તને મારી નાખીશ અને તારું માથું ધડથી અલગ કરી દઈશ. આજે હું પલિસ્તી સૈનિકોનાં મડદાં આકાશનાં પક્ષીઓ અને ધરતીનાં જંગલી જાનવરોની આગળ નાખી દઈશ. પૃથ્વીના બધા લોકો જાણશે કે ઇઝરાયેલના ઈશ્વર, સાચા ઈશ્વર છે.+
-