ગીતશાસ્ત્ર ૧૪૬:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ યહોવા આંધળાઓની આંખો ખોલે છે;+યહોવા બોજથી વળી ગયેલા લોકોને ઊભા કરે છે.+ યહોવા નેક લોકોને ચાહે છે.