ઉત્પત્તિ ૧૮:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ મને ખબર છે, તમે દુષ્ટોની સાથે સારા લોકોનો કદી નાશ નહિ કરો. એવું તો તમે વિચારી પણ ન શકો!+ તમે બંનેની એક જેવી દશા કરો, એવું તો બને જ નહિ.+ શું આખી દુનિયાનો ન્યાયાધીશ જે ખરું છે એ જ નહિ કરે?”+ પુનર્નિયમ ૩૨:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ તે તો ખડક છે, તેમનું કામ સંપૂર્ણ છે,+કેમ કે તેમના સર્વ માર્ગો ન્યાયી છે.+ તે વિશ્વાસુ ઈશ્વર છે,+ જે ક્યારેય અન્યાય કરતા નથી.+ તે ન્યાયી* અને સાચા છે.+
૨૫ મને ખબર છે, તમે દુષ્ટોની સાથે સારા લોકોનો કદી નાશ નહિ કરો. એવું તો તમે વિચારી પણ ન શકો!+ તમે બંનેની એક જેવી દશા કરો, એવું તો બને જ નહિ.+ શું આખી દુનિયાનો ન્યાયાધીશ જે ખરું છે એ જ નહિ કરે?”+
૪ તે તો ખડક છે, તેમનું કામ સંપૂર્ણ છે,+કેમ કે તેમના સર્વ માર્ગો ન્યાયી છે.+ તે વિશ્વાસુ ઈશ્વર છે,+ જે ક્યારેય અન્યાય કરતા નથી.+ તે ન્યાયી* અને સાચા છે.+