ગીતશાસ્ત્ર ૩૪:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ યહોવાના સર્વ પવિત્ર લોકો, તેમનો ડર રાખો. તેમનો ડર રાખનારાઓને કશાની ખોટ પડતી નથી.+