અયૂબ ૩૭:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ કેમ કે તે હિમને કહે છે, ‘પૃથ્વી પર પડ,’+અને મુશળધાર વરસાદને કહે છે, ‘ધોધમાર વરસ.’+