૧ શમુએલ ૧૭:૪૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૫ દાઉદે તેને વળતો જવાબ આપ્યો: “તું મારી સામે તલવાર, ભાલો અને બરછી લઈને આવે છે.+ પણ હું તારી સામે સૈન્યોના ઈશ્વર યહોવા,+ ઇઝરાયેલી સૈન્યના ઈશ્વરના નામે આવું છું, જેમને તેં લલકાર્યા છે.*+
૪૫ દાઉદે તેને વળતો જવાબ આપ્યો: “તું મારી સામે તલવાર, ભાલો અને બરછી લઈને આવે છે.+ પણ હું તારી સામે સૈન્યોના ઈશ્વર યહોવા,+ ઇઝરાયેલી સૈન્યના ઈશ્વરના નામે આવું છું, જેમને તેં લલકાર્યા છે.*+