ગીતશાસ્ત્ર ૩૪:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ યહોવાના સર્વ પવિત્ર લોકો, તેમનો ડર રાખો. તેમનો ડર રાખનારાઓને કશાની ખોટ પડતી નથી.+ ગીતશાસ્ત્ર ૮૪:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ યહોવા ઈશ્વર સૂર્ય+ અને ઢાલ છે.+ તે કૃપા કરે છે અને ગૌરવ આપે છે. જેઓ નિર્દોષ* રહીને જીવે છે,+તેઓથી યહોવા કોઈ પણ સારી ચીજ પાછી નહિ રાખે. માથ્થી ૬:૩૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૩ “એ માટે ઈશ્વરના રાજ્યને અને તેમનાં ધોરણોને* જીવનમાં પહેલા રાખો. પછી એ બધું તમને આપવામાં આવશે.+ ફિલિપીઓ ૪:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ એ ભેટના બદલામાં, મારા ઈશ્વર પોતાની મહાન સંપત્તિથી ખ્રિસ્ત ઈસુ દ્વારા તમારી સર્વ જરૂરિયાતો પૂરી કરશે.+ હિબ્રૂઓ ૧૩:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ જીવનમાં પૈસાનો મોહ ન રાખો.+ તમારી પાસે જેટલું છે એમાં સંતોષ માનો,+ કેમ કે ઈશ્વરે કહ્યું છે: “હું તને કદી છોડી દઈશ નહિ અને હું તને કદી ત્યજી દઈશ નહિ.”+
૧૧ યહોવા ઈશ્વર સૂર્ય+ અને ઢાલ છે.+ તે કૃપા કરે છે અને ગૌરવ આપે છે. જેઓ નિર્દોષ* રહીને જીવે છે,+તેઓથી યહોવા કોઈ પણ સારી ચીજ પાછી નહિ રાખે.
૧૯ એ ભેટના બદલામાં, મારા ઈશ્વર પોતાની મહાન સંપત્તિથી ખ્રિસ્ત ઈસુ દ્વારા તમારી સર્વ જરૂરિયાતો પૂરી કરશે.+
૫ જીવનમાં પૈસાનો મોહ ન રાખો.+ તમારી પાસે જેટલું છે એમાં સંતોષ માનો,+ કેમ કે ઈશ્વરે કહ્યું છે: “હું તને કદી છોડી દઈશ નહિ અને હું તને કદી ત્યજી દઈશ નહિ.”+