ગીતશાસ્ત્ર ૩૧:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ તમે મારો ખડક, મારો કિલ્લો છો.+ તમારા નામને લીધે,+ તમે જરૂર મને માર્ગ બતાવશો અને એના પર દોરશો.+