-
ગીતશાસ્ત્ર ૬૯:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ હે વિશ્વના માલિક, સૈન્યોના ઈશ્વર યહોવા,
તમારા પર આશા રાખનારાઓ મારા લીધે શરમમાં ન મુકાય.
હે ઇઝરાયેલના ઈશ્વર,
તમારું માર્ગદર્શન શોધનારાઓની મારા લીધે બદનામી ન થાય.
-