નિર્ગમન ૩૩:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ હવે જો હું તમારી નજરમાં કૃપા પામ્યો હોઉં, તો મને તમારા માર્ગો વિશે જણાવો,+ જેથી હું તમને ઓળખી શકું અને તમારી નજરમાં કૃપા પામતો રહું. મહેરબાની કરીને યાદ રાખજો કે, આ પ્રજા તમારા જ લોકો છે.”+ ગીતશાસ્ત્ર ૮૬:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ હે યહોવા, મને તમારો માર્ગ શીખવો.+ હું સતને પંથે ચાલીશ.+ મારું મન ભટકવા ન દો, જેથી તમારા નામનો ડર રાખું.+ ગીતશાસ્ત્ર ૧૪૩:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ મને સવારે તમારા અતૂટ પ્રેમ વિશે જણાવો,કેમ કે હું તમારા પર ભરોસો રાખું છું. કયા માર્ગે ચાલવું એ મને જણાવો,+કેમ કે હું તમારા તરફ મીટ માંડું છું.
૧૩ હવે જો હું તમારી નજરમાં કૃપા પામ્યો હોઉં, તો મને તમારા માર્ગો વિશે જણાવો,+ જેથી હું તમને ઓળખી શકું અને તમારી નજરમાં કૃપા પામતો રહું. મહેરબાની કરીને યાદ રાખજો કે, આ પ્રજા તમારા જ લોકો છે.”+
૧૧ હે યહોવા, મને તમારો માર્ગ શીખવો.+ હું સતને પંથે ચાલીશ.+ મારું મન ભટકવા ન દો, જેથી તમારા નામનો ડર રાખું.+
૮ મને સવારે તમારા અતૂટ પ્રેમ વિશે જણાવો,કેમ કે હું તમારા પર ભરોસો રાખું છું. કયા માર્ગે ચાલવું એ મને જણાવો,+કેમ કે હું તમારા તરફ મીટ માંડું છું.