નિર્ગમન ૩૩:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ પણ ઈશ્વરે કહ્યું: “હું તને મારી બધી ભલાઈ બતાવીશ અને મારું નામ યહોવા હું તારી આગળ જાહેર કરીશ.+ જેને હું કૃપા બતાવવા ચાહું છું, તેને કૃપા બતાવીશ અને જેને હું દયા બતાવવા ચાહું છું, તેને દયા બતાવીશ.”+ ગીતશાસ્ત્ર ૨૭:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ હું મારા જીવનમાં યહોવાની ભલાઈ જોઈશ,એવી શ્રદ્ધા મારામાં ન હોત તો હું ક્યાં હોત?*+
૧૯ પણ ઈશ્વરે કહ્યું: “હું તને મારી બધી ભલાઈ બતાવીશ અને મારું નામ યહોવા હું તારી આગળ જાહેર કરીશ.+ જેને હું કૃપા બતાવવા ચાહું છું, તેને કૃપા બતાવીશ અને જેને હું દયા બતાવવા ચાહું છું, તેને દયા બતાવીશ.”+