ગીતશાસ્ત્ર ૧૧૯:૩૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૩ હે યહોવા, મને તમારા આદેશો પાળતા શીખવો+અને હું એ માર્ગ પર અંત સુધી ચાલતો રહીશ.+ યશાયા ૩૦:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ ખરું કે યહોવા તને આફતની રોટલી ખવડાવશે અને જુલમનું પાણી પિવડાવશે,+ પણ તારા મહાન શિક્ષક હવે તારાથી છુપાયેલા રહેશે નહિ. તું તારા મહાન શિક્ષકને+ પોતાની આંખોથી જોશે. મીખાહ ૪:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ ઘણી પ્રજાઓ આવશે અને કહેશે: “ચાલો, આપણે યહોવાના પર્વત પર ચઢી જઈએ,યાકૂબના ઈશ્વરના મંદિરે જઈએ.+ તે આપણને તેમના માર્ગો વિશે શીખવશેઅને આપણે તેમના માર્ગે ચાલીશું.” સિયોનમાંથી નિયમ* આપવામાં આવશે,યરૂશાલેમમાંથી યહોવાનો સંદેશો જાહેર કરાશે.
૨૦ ખરું કે યહોવા તને આફતની રોટલી ખવડાવશે અને જુલમનું પાણી પિવડાવશે,+ પણ તારા મહાન શિક્ષક હવે તારાથી છુપાયેલા રહેશે નહિ. તું તારા મહાન શિક્ષકને+ પોતાની આંખોથી જોશે.
૨ ઘણી પ્રજાઓ આવશે અને કહેશે: “ચાલો, આપણે યહોવાના પર્વત પર ચઢી જઈએ,યાકૂબના ઈશ્વરના મંદિરે જઈએ.+ તે આપણને તેમના માર્ગો વિશે શીખવશેઅને આપણે તેમના માર્ગે ચાલીશું.” સિયોનમાંથી નિયમ* આપવામાં આવશે,યરૂશાલેમમાંથી યહોવાનો સંદેશો જાહેર કરાશે.