ગીતશાસ્ત્ર ૬૯:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ પણ હે યહોવા, તમે યોગ્ય સમયેમારી પ્રાર્થના સાંભળો.+ હે ઈશ્વર, તમારો અતૂટ પ્રેમ* વરસાવીને મને જવાબ આપો. મને ભરોસો છે કે તમે જરૂર મારો ઉદ્ધાર કરશો.+
૧૩ પણ હે યહોવા, તમે યોગ્ય સમયેમારી પ્રાર્થના સાંભળો.+ હે ઈશ્વર, તમારો અતૂટ પ્રેમ* વરસાવીને મને જવાબ આપો. મને ભરોસો છે કે તમે જરૂર મારો ઉદ્ધાર કરશો.+