યશાયા ૪૯:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ શું મા પોતાના ધાવણા બાળકને ભૂલી શકે? શું તેને પોતાના પેટના દીકરા પર કરુણા નહિ આવે? ભલે તે ભૂલી જાય, પણ હું તને કદી ભૂલી જઈશ નહિ.+
૧૫ શું મા પોતાના ધાવણા બાળકને ભૂલી શકે? શું તેને પોતાના પેટના દીકરા પર કરુણા નહિ આવે? ભલે તે ભૂલી જાય, પણ હું તને કદી ભૂલી જઈશ નહિ.+