૧ કાળવૃત્તાંત ૧૬:૨૮, ૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ હે લોકોનાં કુળો, યહોવાની સ્તુતિ કરો. તેમનાં મહિમા અને બળ માટે યહોવાની સ્તુતિ કરો.+ ૨૯ યહોવાના નામને શોભે એવો મહિમા તેમને આપો.+ ભેટ લઈને તેમની આગળ આવો.+ પવિત્ર શણગાર સજીને* યહોવાને નમન* કરો.+
૨૮ હે લોકોનાં કુળો, યહોવાની સ્તુતિ કરો. તેમનાં મહિમા અને બળ માટે યહોવાની સ્તુતિ કરો.+ ૨૯ યહોવાના નામને શોભે એવો મહિમા તેમને આપો.+ ભેટ લઈને તેમની આગળ આવો.+ પવિત્ર શણગાર સજીને* યહોવાને નમન* કરો.+